________________
[ ૫૨] શ્રી પાર્શ્વજિન સ્તવન. પરમાતમ પરમેસરૂ, જગદીશ્વર જિનરાજ, જગબંધવ જગભાણ બલિહારી તુમતણી, ભવજલધિમાંહી જહાજ છે ૧ . તારકવારક મોહન, ધારક નિજ ગુણરૂદ્ધિ, અતિશયવંતભદંત રૂપાલી શિવધુ, પરણી લહી નિજ સિદ્ધિ છે ર છે જ્ઞાન દશન અનંત છે, વળી તુજ ચરણ અનંત; ઈમ દાનાદિ અનંતક્ષાયિક ભાવે થયા, ગુણ અનંતાનંત
૩ બગીશ વર્ણ સમાય છે, એકજ લેક મઝાર; એક વર્ણ પ્રભુ તુઝ ન માયે જગતમાં, કેમ કરી ભૃણીએ ઉદાર | ૪ | તુજ ગુણ કેણ ગણી શકે, જે પણ કેવલ હોય; આવિર્ભાવથી તુઝ સયલ ગુણ માહરે, પ્રછન્ન ભાવથી જોય. છે પ . શ્રી પંચાસરા પાસજી અરજ કરૂં એક તુઝ, તે આવિર્ભાવ થાય દયાલ કૃપાનિધિ; કરૂણા કીજે મુઝ.
૬ | શ્રી જિન ઉત્તમ તાહરી, આશા અધિક મહારાજ; પદ્મવિજય કહે એમ લહું, શિવનગરીનું અક્ષય અવિચલ રાજ. છ ઈતિ. ! શ્રી અભિનંદન જિનવાણું મહિમા સ્તવન.
તુએ જે રે, જાણીને પ્રકાશ તમે જોજો જેજેરે, ઉડે છે અખંડ ધ્વનિ, જજને સંભલાવ, નરતિરિય દેવ આપણી, સહુ ભાષા સમજાય. તુમે છે ૧ દ્ર
વ્યાદિક દેખી કરીને નય નિષેપે જીત્તભંગાણી રચના ઘણી, કાંઈ જાણે રાહુ ચાદ્ભુત. તમે જે ૨ પય સુધાને ઈશ્નવારિ, હારિ જાયે સર્વ; પાખંડી જન સાંભળીને,