________________
[ ૧૨૯ ]
રાજની, દીઠે પરમ ઉલ્લાસ; સમકિત થાયે નીલું, તપે જ્ઞાન ઉર્જાસ. જ॰ ! હું ! ગતિ આતિ સવિ જીવતણી. જાણે લોકાલાક; મન:પર્યાય સવિતણા, કેવળ જ્ઞાન આલોક, જ૦ ૫૭ ! મુર્તિ શ્રી છનરાજની સમતાનો ભડાર, શિતળ નયન સોહામણાં, નાહ વાંક લગાર. જ૦ | ૮ || હસત વદન હરખે હૈયુ, દેખી શ્રી જીનરાય; સુંદર છબી પ્રભુ દેહની, શૈાભા વરણી ન જાય. ૦ || ૯ | અવરતણી એડવી છબી, કહાં એમ દિસંત, દેવતત્ત્વ એ જાણીએ, જીન હ કહત. જ૦ | ૧૦ ||
દાળ ૩ જી. જત્તણીની દેશી.
શ્રી જીનવર પ્રવચન ભાખ્યા, કગુરૂતણા ગુણા દાખ્યા; પાસધ્ધાદિક પાચેઇ, પાપભ્રમણ કહ્યા સાચેઠ. ।। ૧ ।। ગૃહીના મદીરથી આણી, આહાર કરે ભાત પાણી, સૂવે ઉંઘે નિશઢીશ, પ્રમાદી વિશવાવીશ. ।। ૨ ।। કિરિયાન કરે કિણિવાર, પડિમણુ સાંજ સવાર, ન કરે પચ્ચખાણ સજ્ઝાય; વિકથા કરતાં દિન જાય. ! ૩૫ વ્રત દુધ દહીં અપ્રમાણ, ખાયે ન કરે. પચ્ચખાણ; જ્ઞાન દર્શનને ચારિત્ર, મુકી દીધાં સુપવિત્ર. ।। ૪ । સુવિહીત મુનિ સમાચારી, પાળે નહિ તે અણગારી; આહારના દોષ એચાલ, ટાળે નહિ કીહીણી કાલ. ॥ ૫ ॥ ધમ ધમ ધસમસતા ચાલે, કાચે જળે દેહ પખાળે; અર્ચા રચના વઢાવે, વસ્ત્રાદિક ગાભા અનાવે. ॥ ૯ !! પરિગ્રહ વળી ઝાઝા રાખે; વળી