SearchBrowseAboutContactDonate
Page Preview
Page 155
Loading...
Download File
Download File
Page Text
________________ [૧૨] ઢાળ ૧ લી કાળવાદ. રાગ- આશાવરી. શ્રી જિનશાસન જગ જયકારી, સ્યાદ્વાદ શુદ્ધ રૂપરે, નય એકાંત મિથ્યા નિવારણ, અકળ અભંગ અનુપરે. શ્રી ૧ | કઈ કહે એક કાળ તણે વશ, સકળ જગત ગતિ હાયરે, કાળે ઉપજે કાળે વિણસે, અવર ન કારણ કે રે, શ્રી | ૨ | કાળે ગર્ભ ધરે જગ વનિતા, કાળે જન્મ પુત્તરે, કાળે બેલે કાળે ચાલે, કાળે ચાલે ઘર સુત્તરે. શ્રી | ૩ | કાળે દુધ થકી દહીં થાયે, કાળે ફળ પરિપાકરે; વિવિધ પદારથ કાળ ઉપજાવે, કાળે સહુ થાયે ખાખરે. શ્રી ૪ જિન ચેવિશ બાર ચકવર્તી, વાસુદેવ અને બળદેવરે, કાળે કલિત કોઈ નવિ દીસે, જસુ કરતા સુર સેવરે. શ્રીછે ૫ ઉત્સપિણ અવસપણું આરા, એ જુઈ જીઈ ભારે; ષડુ ઋતુ કાળ વિશેષ વિચારે, ભિન્ન ભિન્ન દિનરાતરે. શ્રી૧ ૬ એ કાળે બાળ વિલાસ મનેહર, વન કાળા કેશરે, વૃદ્ધ પણ વળી પળી વપુ અતિ દુર્બળ, શક્તિ નહિ લવ લેશરે. શ્રીકે ૭ . ઢાળ ૨ જી સ્વભાવવાદ. ગિરૂઆ ગુણ વીરજી છે એ દેશી છે તવ સ્વભાવવાદી વિદેજી, કાળ કિસ્યુ કરે રંક ? વસ્તુ સ્વભાવે નિપજે, વિણસે તિમજ નિઃશંક, સુવિવેક વિચારી જુઓ જુઓ, વસ્તુ સ્વભાવ છે ૧ છે છતે ચેગ જેબના વતીજી, વાંઝણી ન જણે બાળ, મુછ નહિં મહિલા
SR No.032179
Book TitlePrachin Stavanadi Sangraha
Original Sutra AuthorN/A
AuthorTilakvijay
PublisherBhabher Jain Sangh
Publication Year1937
Total Pages434
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy