________________
[૧૨૦ ] સ્વતંત્ર સ્વરૂપ પણ આણંદની. પે ૬ વળગ્યા જે પ્રભુ નામ ધામ તે ગુણતણ, ધારો ચેતન રામ એહ સ્થિર વાસના; દેવચંદ્ર જિનચંદ્ર હૃદય સ્થિર સ્થાપજે, જિન આજ્ઞા યુત ભક્તિ મુક્તિ મુજ આપજે. મેં ૭
શ્રી સિદ્ધનું સ્તવન. સિદ્ધ જગત શિર શોભતા, રમતા આતમરામ, લક્ષ્મી લીલાની લહેરમાં, સુખી આ છે શિવ ઠામ. સિ. ૧ મહાનંદ અમૃત પદ નમે, સિદ્ધ કેવળ નામ; અપુનર્ભવ બ્રહ્મપદ વળી, અક્ષય સુખ વિશરામ. સિ| ૨ . સંશ્રેય નિશ્રેય અક્ષરા, દુઃખ સમસ્તની હાણ; નિવૃત્તિ અપવર્ગના મેક્ષ મુક્તિ નિર્વાણ સિવ છે ૩ . અચળ મહાદય પદ કહ્યું, જેમાં જગતના ઠાઠ; નિજ નિજ રૂપે રે જીજુઆ, વીત્યા કર્મ તે આઠ. સિત્ર | ૪ | અગુરુલઘુ અવગાહના, નામે વિકસે વદન; શ્રી શુભવીરને વંદતાં, રહીએ સુખમાં મગન. સિવ | ૫ |
શ્રી ગૌતમસ્વામીનું સ્તવન પહેલો ગણધર વીરને રે, શાસનને શણગાર, ગૌતમ ગેત્ર તણે ધણી રે, ગુણ મણિરયણ ભંડાર. જયંકર છે ગૌતમ સ્વામ, ગુણ મણિ કેરે ધામ, જ૦ નવનિધિ હો જસ નામ, જો પૂરે વંછિત કામ. જ0 જી | ૧ |
છા નક્ષત્રે જનમીએ રે, ગોબર ગામ મોઝાર; વિશ્વભૂતિ પૃથ્વીતણે રે, માનવી મોહનગાર. જ૦ | ૨ | વીર કને દીક્ષા ગ્રહી રે, પાંચસોને પરિવાર, છઠું છઠું કરી પારણું