________________
[૧૧૮] રે. હમચડી . ૧. સીમંધર સ્વામી તણી ગુણ રચના, જે નારી નિત્ય ગણશે; સખી સોભાગણી પિયર પતી, પુત્ર સુલક્ષણ જણશે રે. હ૦ મે ૨ સીમંધર સ્વામી સિવપુર ગામી, કવિતા કહે શિર નામી; વંદના મારી હૃદયમાં ધારી, ધર્મલાભ ઘો સ્વામી રે. હ૦ ૩ શ્રી તપગચ્છને નાયક સુંદર, વિજયદેવ પટધારી; કીતિ જેહની જગમાં ઝાઝી, બોલે નર ને નારી રે. હ૦ કે ૪
શ્રી અનંતવીર્ય વિહરમાન જિન સ્તવન.
અનંતવીર્ય અરિહંત સુણે મુજ વિનતિ, અવસર પામી આજ કરૂં જે દિલ છતી; આત્મ સત્તા હારી સંસારે હું ભ, મિથ્યા અવિરતિ રંગ કષાયે બહુ દ. ૧ ક્રોધ દાવાનળ દગ્ધ માન વિષધર ડો, માયા જાળે બદ્ધ લોભ અજગર ગ્ર; મન વચ કાયા જેમ ચપળ થયા પરવશા, પુદ્ગલ પરિચય પાપ તણી અહોનિશ દશા. ! ૨ ! કામરાગે અણનાચ્યા સાંઢ પરે ધ, નેહ રાગની રાચે નવ પંજર વ; દષ્ટિરાગ રૂચિ કામપાશ સમક્તિ ગણું, આગમ રીતે નાથ ન નીરખું નિજ પણું. ૩. ધમ દેખાડું માંડ માંડ પેરે અતિ લવું, અચરે અચરે રામ શુક પેરે જપુ; કપટ પટુ નટવા પરે મુનિમુદ્રા ધરૂં, પંચ વિષય સુખ પોષ સુદેષ વૃત્તિ વરૂ. ૫ ૪ એક દિનમાં નવ વાર કરેમિ ભંતે કરું, વિવિધ ત્રિવિધ પચ્ચખાણે ક્ષણ એક નવિ ઠરૂં; મા સાહસ ખગ રીતિ નીતિ ઘણી કહું, ઉત્તમ કુલવટ વાટ ન તે પણ નિર્વહું. . ૫ દીન દયાલ ભુજાલ પ્રભુ મહારાજ છે,