________________
જિણેસર; તપગચ્છ રાજા વડ દિવાજા, વિજયાનંદસૂરિશ્વર તસ ચરણ પર્વ પરાગ મધુકર, કેવિંદ કુંવરવિજય ગણી; તસ શિષ્ય પંચમી સ્તવન ભાખી, ગુણવિજય રંગે મુનિ. છા
અષ્ટમીનું સ્તવન
ઢાળ ૧ લી. (તને ગેકૂળ બેલાવે કાન, ગોવિંદ ગેરીરે; આલો મહીનાં દાણ, કરીને ચેરીરે-એ દેશી.)
શ્રી રાજગૃહી શુભ ઠામ, અધિક દીવાજેરે વિચરતા વીર નિણંદ, અતિશય છાજેરે. મે ૧ તિહાં ત્રીશ ને પાંત્રીશ, વાણુ ગુણ લાવે; પધાર્યા વધામણી જાય, શ્રેણિક આવે છે૨તિહાં ચોસઠ સુરપતિ આવીને, ત્રિગડું બનાવે; તેમાં બેસીને ઉપદેશ, પ્રભુજી સુણાવેરે. છે. ૩. તિહાં સુર નરનારી તિયચ, નિજ નિજ ભાષારે; મન સમજીને ભાવ તીર, પામે સુખ ખાસારે. ૪ તિહાં ઇંદ્રભૂતિ મહારાજ, શ્રી ગુરૂ વરને પૂછે અષ્ટમીને મહિમાય, કહે પ્રભુ અમનેરે. પ . તવ ભાખે વીર નિણંદ, સુણે સહુ પ્રાણુરે; આઠમદિન જિનના કલ્યાણ, ધરે ચિત્ત આણરે. ૬
ઢાળ ૨ જી. (વાલાજીની વાટડી અમે તારે-એ દેશી.)
શ્રી અષભનું જન્મ કલ્યાણરે, વળી ચારિત્ર લહે ભલે વાનરે; ત્રીજા સંભવનું નિર્વાણ, ભવી તમે અષ્ટમી તિથિ સેરે, એ છે શિવવધુ નારીને મે, ભવ