________________
૮૮
सागरमें निमग्न होकर अपूर्व आनन्द का અનુભવ કરતે હૈ રૂ દા.
વેત્તર સવ–નીવ-વ-વિરાસા, पीयूषवत्-परिणता भवदीय-भाषा । સર્વદ્ધ-સિદ્ધિ-ગુણવૃદ્ધિ-વિધાન–તક્ષા, साक्षात्तनोति कुशलं सकलं सुलक्षा ॥३७॥
(૩૭) હે ભગવાન્ ! આપની દેશના (ધર્મોપદેશના) સર્વ જીવોની ભાષામાં સમજી શકાય તેવી છે. અમૃત સમાન, મધુર અને આકર્ષક છે. કલ્યાણકારી, સિદ્ધિ આપનાર, તેમજ શાંતિ આદિ અનુપમ ગુણરત્ન દેનાર છે.