________________
हे नाथ ! तत् कमय ते चरणाम्बुजस्य,
येनोपमा गुणलवेन घटेत लोके ॥१५॥
(૧૫) ચંડકૌશિક જેવા પરમ ડેરી, દષ્ટિવિષ સર્પ જેવા અધમને અને શીલવંતા સુદર્શન શેઠ જેવા ઉત્તમને, રામભાવથી ભવસિંધુ પાર કરાવનાર આપ સિવાય અન્ય કેઈનથી. તો પછી હે નાથ ! દયા કરી આપ જ કહે કે કઈ વસ્તુથી આપના ચરણકમલની ઉપમા આપી શકાય? ___विषय विषवाले, दृष्टिविष चण्डकौशिक सर्प जैसे अधमको, और सुदर्शनशेठ जैसे शीलवान् उत्तम पुरुषको भेदभाव विना समरूप से भवसिन्धु पार करानेवाला आपके अतिरिक्त