________________
४४
(६) हे प्रभु ! म समस्त सोना અનંત જીવ રાશિની એક એક જીવ કરીને સંખ્યાની ગણતરી કરવા કોઈ શક્તિમાન નથી, તેમ આપના કુન્દપુષ્પ, ચન્દ્ર અને મોતી સમાન નિર્મળ ગુણનું વર્ણન કરવા કોઈ સમર્થ નથી. ___ हे प्रभु ! जैसे समस्त लोकके अनन्त जीव राशिकी, एक एक जीव करके गणना करनेमें कोई समर्थ नहीं है, उसी प्रकार आपके कुन्दपुष्पके समान उज्ज्वल, चन्द्र के समान निर्मल, और मोतियोंके हारके समान स्वच्छ गुणोंके वर्णन करने में कोई भी समर्थ नहीं है ॥६॥