________________
પાપ પુજને નાશ કરનાર છે અને સર્વ માંગલિમાં પ્રથમ કક્ષાનું મંગળ છે.
यह पञ्च नमस्कार सभी पापोंका विनाशक है। इस जगत् में इसके समान दूसरा વોર્ડ મત્ર નર્ટી હૈ રૂ . यशःकीर्ति बलं लक्ष्मी,
विविधं च महोत्सवम् । नवं नवं प्रमोदं च,
___ लभते नात्र संशयः ॥ ४ ॥
૪ નવકાર મંત્રના પ્રભાવે કરીને આરાધક યશ, કીર્તિ, રાશક્તતા, લક્ષ્મી તથા આનંદ મંગળ વરતાય તેવા વિધિ પ્રકારના શુભ અવસરના મહેન્સ, અવનવા આનંદ પ્રમોદ મેળવે છે તેમાં કોઈ સંદેહ નથી.