________________
(૩) નમો માયરિયા, (૪) નમો ઉવજ્ઞાયાળ, (૫) નમો ઢોણ
જેણે રાગ દ્વેષ આદિ આત્માના અઢારે શત્રુઓને હણ્યા છે, એવા અરિહંત પ્રભુને નમસ્કાર હ. ૨) જેઓ આત્માનાં સર્વ કર્મ ખપાવી, સકળ કાર્ય સિદ્ધ કરી, અચળ સિદ્ધપદને પામ્યા છે તેવા સિદ્ધ પરમાત્માને નમરકાર હશે. (૩) શ્રી આચાર્યજીને નમકાર હજો. (૪) શ્રી ઉપાધ્યાયજીને નમરકાર હજો. (૫) લેકને વિષે વિચરતા સર્વ સાધુ, સાધ્વીજીઓને નમરકાર હજો.
આ પાંચ નવકાર (નમરકાર) સર્વ