________________
(૨૩) રાજા અને પ્રજા વચ્ચે કોઈ મેટે મતભેદ ઊભું થયું હોય તેવે વખતે, પતિ અને પત્ની વચ્ચે હેવી જોઈતી પ્રેમાળતા ને બદલે કટુતા વ્યાપી હોય તે સમયે તથા ગુરુ, શિષ્ય અથવા શ્રીસંઘ વચ્ચે ઊંચાં મન થયાં હોય તેવે વખતે આ નવમરણ રસ્તોત્ર, એ સઘળી કઢતા તેડીને અતૂટ મૈત્રી ઉપજાવનાર ઉત્તમ મિત્રની ગરજ સારે છે. ___यह स्तोत्र, राजा और प्रजाके बीचके मतभेदका, दंपतीके प्रीतिभेदको, गुरु-शिष्य के वैमनस्यको दूर करता है और संघमें अटूट मैत्रीभाव स्थापित करता है २३ ॥ मानोन्नतिर्भवेल्लोके
यशसा परिवर्धते ।