________________
૨૭
શ્રી
પદ્મ પ્રભુના નિત્ય, ગુણ ગાયા કરેા, આપના તન મન, જીનને નમાયા કરશ... પદ્મ॰ ટેક. સ'ને સંસારમાં, એક ધના આધાર છે, થાય ખેડાપાર જીનના, જાપથી નિર્ધાર છે, એવું જાણીને દિલમાં, વસાયા કરશ...પદ્મ૦ ટેક પદ્મની સુવાસના, ચારા તફર છાઈ રહી, ગુણુ પારાવાર છે, જનતા સહુ ગાઈ રહી, નિજાનંદ જીન દ, વધાયા કરી...પદ્મ૦ ૨ માત સુષમા તાત, શ્રીધર કમલ ચિહ્ન વિશાલ છે શૈવેગથી આવ્યા વ્યવી, પ્રભુવણ સુંદરલાલ છે, ભાવી ભબ્યાનાં ભાગ્ય, સવાયા કરશ...પદ્મ૦ ૩ લાખ પુર્વ ત્રીસ આયુ સા દ્વિશત કાય છે. આગિધર જ્ઞાતિ સુત્રત કૌશખીધામ સુહાય છે. દયા કરી જીવાને બચાયા કરી...પદ્મ૦ ૪ જ્ઞાનચક્ષુ આપનારા, પૂજ્ય ઘાસીલાલ છે, શાંત જૈનાચાર્યના સુનમ્ર નાના બાળ છે, કરુણાસિંધુના હૈયે, રમાયા કરે....પદ્મ૦ ૫