________________
२३
(૨૧) જેના ઘરમાં આ નવમરણ તેત્રની આરાધના થતી હશે ત્યાં બીક કે ભય ડેયુિં પણ કરી શકતું નથી. લક્ષ્મી ભલે ચંચલ કહેવાતી હોય છતાં આ સ્તોત્રના પ્રભાવથી આરાધકના ઘરમાં સઘળી સંપત્તિ સદૈવ અક્ષય અને અચલિત થઈને રહે છે.
जिसके धरमें हस्तलिखित यह स्तोत्र रहता है उसे भय नहीं होता है, और उस घरमें समी प्रकारकी संपत्तिया सर्वदा स्थिर रहती है ॥ २१ ॥ मोक्षप्रदं मुमुक्षूणां,
दरिद्राणां निधिप्रदम् । स्तोत्रमेतद् व्याधिहरं,
. ग्रहाणां शान्तिकारकम् ॥ ६२ ॥