________________
ચંદ્રથી પણ અધિક શીતળતા, હે પ્રભુ! આપનામાં છે.”
(૨૭) “હે પ્રભુ! આપ લેકને વિશે ઉત્તમ છે. આપ લેકના નાથ છે.
આપ લેકને વિશે પ્રકાશન કરનાર છે. આપ જ્ઞાન ચક્ષુના દેનાર છે. આપ પથદર્શક છે. આપ ઘર્મ દેનારા છે. શુદ્ધ બાધબીજ સમક્તિના આપનાર છે. ” " (૨૮) “હે પ્રભુ ! આપ અવધિ જ્ઞાનવાળા છે. કમળને વિકસિત કરનાર સૂર્ય સમાન આપ, ભવ્ય જીના આત્માને બોધદ્વારા. વિકસિત કરનાર ભારકર–સૂર્ય સમાન છે. સર્વ મનુષ્યને આનંદકારક છે. આપ