________________
२१.
(૧૯) આ નવરમરણની આરાધના કરવાથી સધળા પાપેા શમી જાય છે. નવરસ્મરણ સર્વ પ્રકારની સિદ્દિદાયક છે. જે કાઈ ભવિજીવ આ સ્નેાત્રનું કીર્તન કરશે તે સદૈવ સુખી રહેશે.
समी पापोंका दूर करनेवाले, सभी प्रकारकी सिद्धियोंका देनेवाले इस स्तोत्रका जो मनुष्य पाठ करता है वह सर्वदा सुखी होता है ॥ १९ ॥
अभीष्ट प्राप्नुयात् सर्व, धनार्थी धनसंपदम् ।
अस्य प्रभावात् प्राप्नोति,
सुखं चात्र परत्र च ॥ २० ॥