________________
૨૧૪
हे करुणासिन्धु ! शरणागतकी रक्षा करो ऐता #હ ર સવ વૃત્તાંત સુનાયા છે ?૬ . देशवार्ताहरास्तत्र तदैव समुपागताः। ऊचुर्नुपान्तिके सर्वे देशविप्लवदुर्दशाम् ।। १७॥ सर्वत्र च महामारी महादुष्टा पिशाचिनी । निपात्य दुःखगर्ने च जनान् भक्षति सर्वतः ॥१८॥
(૧૭–૧૮) ચારે તરફ જ્યારે પ્રલયનાં તાંડવથી અંધાધૂધી વ્યાપી ગઈ હતી, તે સમયે દેશ દેશના રાજદૂત એકી શ્વાસે મહારાજા વિશ્વસેન સમક્ષ દેડી આવ્યા. અને શાને દેશવ્યાપી વિપ્લવની દુર્દશાની કહાણીને તાદશ ચિતાર આપવા માંડ્યાઃ “હે મહારાજા!