________________
૨૪૮
शब्दाधातेन बधिराः,
રા: સાહિમિસથી | ૨૨ // (૧૨) જાણે સારાયે નગરે અગનપિછોડી ઓઢી હોય તેવો દેખાવ થઈ રહ્યો હતા. આગથી ભડભડ બળતા આ નગરના પ્રજાજનોમાં હાહાકાર વરતાઈ રહ્યો હતે. જાણે આકાશ તૂટી પડયું હોય તેવા ગગનભેદી અવાજથી કેટલાય માનવોના કાનના પડદા તૂટી ગયા–બહેરા બન્યા. કેટલાએ માનવીઓ પર વિષધર ભુજંગ-સર્ષે તૂટી પડ્યા અને મોતનાં તાડવ ખેલાયાં.
वे कूटसन्निवेश चारों तरफसे जलने लगा, ऊनके निवासीलोग हाहाकार करने लगे, कित