________________
२३९
*
ગયે. લોકમાં સર્વ સ્થળે શાંતિ જ શાંતિ વ્યાપી ગઈ. ઘેર ઘેર મંગળ વરતાઈ રહ્યું.
जिनके उत्पन्न होने पर तीनों लोकमें प्रकाश हो गया, सर्वत्र लोगोंको शान्ति हुई और धर धरमें मङ्गल हुआ ॥६॥ विश्वसेनो नृपश्चासीत् , सुन्दरे हस्तिनापुरे । अचिराख्या महादेवी सुव्रता शीलशालिनी ॥४॥
(૪) સુંદર એવા હસ્તિનાપુર નગરને વિષે આપના પિતા વિશ્વસેન નામે રાજા રાજ્ય કરતા હતા. અને અચલાદેવી (અચીરા) નામે વ્રત–નિયમનું પાલન કરનાર, પતિવ્રતા અને શીલવંતા