________________
૨૨૦ સર્વ પ્રકારના વ્યાધિને નાશ કરનાર ! સર્વ પ્રકારના આવી પડતાં વિઘ હરનાર ! સર્વત્ર જ્યકારી એવા હે મહાવીર પ્રભુ...
ॐ श्री धण्टाकर्ण महावीर, सभी व्याधियोंके विनाशक हैं, सभी विनोंको दूर करने वाले हैं सर्वत्र जयकारक हैं ॥ २ ॥
यत्र त्वं वर्तसे देव !, लिखितोऽक्षरपङ्क्तिभिः । तत्राधयो व्याधयश्च, नैवतिष्ठन्ति सर्वदा ॥३॥
(૩)હે દેવ! જયાં બિરાજે છે, જ્યાં જ્યાં પંક્તિઓમાં આપનું નામ લખાએલું છે ત્યાં ત્યાં આધિ વ્યાધિ કઈ કાળે રહી શક્તાં નથી.
हे देव ! जहां पर आप अक्षर पङ्कितयोंसे