________________
૨૦૨
(૨૬) ભગવાનની રિદ્ધિ દ્રવ્ય અને ભાવથી લેકોત્તર છે. સસરણમાં બિરાજતા ભગવાનની દિવ્ય દીપ્તિવિધાયની-- દર્શાવનારી દ્રવ્ય અને ભાવરિદ્ધિ છે.
(૨૭) આવી પ્રભુજીની રિદ્ધિના તેત્રની જે કોઈ ભવિજન વિધિપૂર્વક શુદ્ધ ભાવે આરાધના કરશે, તેને ઘણા જ ટૂંકા સમયમાં દ્રવ્ય અને ભાવથી સંયુક્ત રિધ્ધિ આપોઆપ આવીને મળશે.
રિધિમરણ સમાપ્ત થયું
अर्हन्तो की लोकोत्तर द्रव्य और भाव ऋद्धि, मण्डल के अन्तर्गत वस्तुओंकी दिव्य दीप्ति को उत्पन्न करनेवाली होती है। जिनेन्द्र