________________
१९८ क्वचिद् काञ्चनसंकाशं
बालसूर्यसमं क्वचित् । क्वचिन्मध्याह्नसूर्याभ
विद्युत्कोटिसमं क्वचित् ॥२४॥ (૨૩) સસરણની આ પુનિત ધરતી પર ઉપર પ્રમાણે સઘળું રત્નમય જ ભાસે છે. કેઈક સથળે વહૂર્ય રત્નથી સુશોભિત લાગે, તે કઈક રથળે નીલમણિના ઝળકાટથી ઝળહળે છે. કોઈક રથળે ફટિક રત્નને ઝળકાટ દેખાય છે, તો કોઈક સ્થળે જતિ રત્ન સમાન, તે કઈક સ્થળે પદ્મરાગની પ્રભા સમાન લાગે છે.
(૨૪) કેઈક સ્થળે સુવર્ણ નગરી