________________
१९५. जिनेन्द्र चरणोपान्ते ये
समायान्ति वादिनः । संशयापगाद् सेव
सुप्रसन्ना भवन्ति ते ॥२०॥ (૨૦) શાસ્ત્રના વાદવિવાદ કરનાર વિદ્વાન પણ આખરે તે એ જિનેશ્વર પ્રભુના ચરણમાં આળોટે છે. અને જેઓ પ્રભુના માર્ગમાં સંશય રાખતા હતા તેઓને સંશય ટળતાં પ્રરાન્નતા અનુભવે છે.
जिनेन्द्र भगवानके चरणोंके समीप जो जो वादी जाते हैं वे सभी अपने संशयके दूर हो जानेके कारण अत्यन्त प्रसन्न होते