________________
૮૭
इन्द्र आते हैं। प्रभुके पुण्य से वहाँ पर अशोक वृक्ष, श्रेष्ठ सिंहासन, दुन्दुभि, चामर और छत्रવાટ હોતે હૈ # ૧-૨ છે. भामण्डलं प्रभोस्तत्र नेत्रानन्दकरं परम् । दिव्यध्वनिश्च सर्वेषां सुखद जायते ततः ॥
(૧૩) આ પ્રમાણે પ્રભુ જયાં બિરાજે છે ત્યાં આનંદની સીમા નથી. પ્રભુના ભા મંડળનાં દર્શન કરતાં નેત્રમાં અનંદનાં પૂર ઉભરાય છે. પ્રભુના મુખેથી દિવ્ય વાણીની ઘોષણ થાય છે, ત્યારે હાજર રહેલાં સૌ કોઈ પ્રાણી માત્ર વિષાદ રહિત થઈ સુખને અનુભવ કરે છે. રોમેરેામ આનંદ અને સુખથી ઉભરાય છે. આવું સસરણ પ્રભુ જયાં બિરાજતા હોય ત્યાં થાય છે.