________________
માવિવા– ॐ ही श्री श्रीधारे मम चिंतितसुखदायिनि अचिंतितसुखदायिनि प्रसीद २ मम सर्व कार्य साधय साधय । | મહાવિધા—
જ હૈ શ્રી મારાં ચિંતવેલાં સુખ આપનારી તથા મારા શમણામાં પણ નથી એવાં વચિંતવ્ય સુખની આપનારી હે શ્રીધારા દેવી ! પ્રસન્ન થાવ. મારાં સર્વકાર્યો સિદ્ધ કરો. મારા મનના મનોરથ પરિપૂર્ણ કરે.