________________
माल्यवदद्रिस्वामिपद्मदेव प्रसीद सर्वदिशाभ्यः सर्वविदिशाभ्यः कल्पलतेव मम वांछितं पूरय २ ।
* હ્રીં શ્રી ફલી કેવી લક્ષ્મી પ્રસન્ન થાઓ. ઇન્દ્રપ્રસન્ન થાઓ. સૂર્ય પ્રસન્ન થાઓ. સેમ (ચંદ્ર) પ્રસન્ન થાઓ. યમ પ્રસન્ન થાઓ. વરુણ પ્રસન્ન થાઓ. વૈશ્રવણ પ્રસન્ન થાઓ. હરિમેષિદેવ પ્રસન્ન થાઓ ત્રિજામ્ભક દેવ પ્રસન્ન થાઓ. શબ્દાપાતિ પર્વતના અધિપતિ સ્વાતિદેવ પ્રસન્ન થાઓ. વિકટાપતિ પર્વતના અધિપતિ પ્રભાસદેવ પ્રસન્ન થાઓ. ગંધાપતિ પર્વતના અધિપતિ અણુદેવ પ્રસન્ન થાવ. માલ્યવદદ્રિપર્વતના અધિપતિ પત્રદેવ