________________
दुष्कृतोत्था विपत्तिश्च,
સાથે વાત ન સંચય | ૨૦ ||
(૧૦) તનથી તેમજ વચનથી ઉપાર્જન કરેલાં પાર્મોિ , તેમજ બે લગામપણે વિહરતા મૂકેલા મનના ઘોડાને કારણે મનથી ચિંતવેલ દુષ્કર્મો, તેમજ દુષ્કર્મોથી એકાએક આવી પડેલી આપત્તિ આ નવમરણના પ્રભાવથી નાશ પામે છે તેમાં જરા પણ સંશય રાખવા જે નથી.
मानसिक, वाचिक और कायिक पाप तथा पापजनित बिपत्तियां, इसके पाठ करनेसे तथा श्रवण मात्रसे निस्संदेह नष्ट होजाती हैं ॥१०॥