________________
१४८
मीक्षणैः मम सर्व क्षण सुखमयं कुरु कुरु ।
હી
ધન્ના શાલિભદ્રનુ ં મરણ કરી. શ્રી લક્ષ્મીદેવી પધારો, મારા ઘરમાં આપની પધરામણી કરી, મારા નિવાસસ્થાને મારા ઘરમાં ધનની ધારા વરસાવી–ધનની વૃષ્ટિ કરી, મારા મનની સર્વ મુરાદ પૂર્ણ કરી. કાળની ગતિમાં વહેતી મારી હરેક પળ–સમય સુખभय जनावो.
من
धन्यशालिभद्र का स्मरण करो ।
ॐ हूँ। श्रीँ लक्ष्मीदेवी! आओ, मेरे घर मेरे निवास्थान में धनधारा की वृष्टि करो, मेरे सभी वांछित को पूर्ण करो, प्रति क्षण मेरे
सभी क्षण - समय का सुखमय करो ।