________________
१३३ હે ચંદ્ર, ચંદ્રના રૂપ, વર્ણ વેશ્યાવાળી, ચંદ્રથી પણ ઉત્તમ, ચંદ્રનાં કિરણે સમાન દેવી ! જેવી રીતે ચંદ્રમા તેનાં શીતળ કિરણે વડે સંતાપ નીવારે છે તેમ હૈ ચંદ્ર ! મારાં તથા મારા કુટુંબ પરિવારનાં દુઃખદારિદ્રય તથા સંતાપ હરે. યંત્રમાં યંત્રરૂપ, મંત્રમાં મંત્રરૂપ, તંત્રમાં તંત્રરૂપ હે દેવી ! સર્વે મને વશ થાય તેમ કરે. કર્ષમાં કર્થવતિ, હર્ષમાં હર્ષવતિ, મારા શરીરે, મારા ઘરમાં મારા કુટુંબકબીલામાં, જેની ચિંતમણું પણ ન કરી હોય, રેમમમાં આનંદ ઉભરાયા તે હર્ષ ઉત્પન્ન કરે. મારાં મનવાંછિત સર્વ સુખ મને તત્કાળ આપે.