________________
મંગળાચરણુ
(૧) લક્ષ્મીની ધારા સમાન સ` પ્રકારનાં સુખ દેનારી, જેની ચિત્રના પણ ન કરી વ્હાય છતાં શુભ મન:કામના પૂર્ણ કરનાર. શુદ્ધ સ્વરૂપવાળી, સંપન્ સિદ્ધિ દેનારી હૈ ચિંતામણિ મહાવિદ્યા ! તને નમસ્કાર હો.
हे चिन्तामणि महाविद्ये ! हे श्रीधारेलक्ष्मी की धारास्वरूप ! हे सभी प्रकार के सौख्यों को देनेव / ली! हे अचिन्त्य शुभों के देनेवाली ! हे शुद्धस्वरूप ! हे संपत्ति और सिद्धि को देनेवाली ! तुम को नमस्कार करता
ફ્॥