________________
કરી શકે) આપ અવધિજ્ઞાન, મન:પર્યયજ્ઞાન, અને કેવલજ્ઞાનની લબ્ધિઓના ધરણહાર છે.
(૧૩) હે ગૌતમ પ્રભુ ! આપે ગણધરની લબ્ધિ મેળવેલી છે. ચૌદ પૂર્વની લબ્ધિ પણ આપની પાસે છે. પદાનુસારિ લબ્ધિના આપ ધારક છે. જે લબ્ધિમાં એક પદ ઉપરથી અનેક પદ ઉત્પન્ન કરવાની શક્તિ સમાએલી છે) તેમજ આપ ક્ષીરસવ લબ્ધિ(જેનાં દૂધ જેવાં મીઠાં વચન હોય તેવી)ના ધારક છે.
(૧૪) આપ ઘુતાગ્રંવ (જેનાં વચને ધી જેવાં હોય) લબ્ધિના ધરણહાર છે. આપ મધ્વસ્ત્રવ (મધ જેવા મીઠાં જેનાં વચને હેય તેવી) લબ્ધિના ધરણહાર છો. આપ