________________
શરૂ गौतमस्वामी को नमस्कार करता हूँ ॥३॥ तनयं वसुभूतेश्च, पृथिव्या अङ्गजातकम् । दिव्यज्योतिधरं दिव्य,-रूपलावण्य-संयुतम् ॥४॥ दिव्यसंहननं चैव दिव्यसंस्थानशोभितम् दिव्यर्द्धि दिव्यलेश्यं च, वन्दे तं गौतमं प्रभुम् ॥५॥
(૪) વિદ્વાન વસુભૂતિ પંડિતના સુપુત્ર અને પૃથિવી નામે માતાની કૂખે જન્મેલા, દિવ્યરૂપ, દિવ્ય લાવયથી યુક્ત સુશોભિત તથા દિવ્ય જ્ઞાનની અણબુઝ જાતિ પેટાવીને સારાયે આર્યાવર્તને જ્ઞાનનો પ્રકાશ આપનાર જાતિધર ગૌતમ પ્રભુને મારા નમરકાર હો.
(૫) જેના શરીરનું સંહનન બંધારણ