________________
૨૨૨ (૧) સુખના મૂળકારણરૂપ એવા શ્રી વર્ધમાન મહાવીર જિનેશ્વરના પટ્ટ શિષ્ય તથા બાર અંગધારી એવા ગણધર શ્રી ગૌતમ પ્રભુને મારાં સદૈવ નમરકાર હેજે. ___श्री वर्धमान प्रभु के अनुयायी द्वादशाङ्ग के धारक सुखके मूल श्री गौतमस्वाभी को नित्य नमस्कार करता हूँ ॥१॥ यस्य स्मरणमात्रेण, सर्वलब्धिः प्रजायते । द्धिः सिद्धिः समृद्धिश्च, वन्दे तं गौतमं प्रभुम्
(૨) જેનું મરણ માત્ર કરવાથી સર્વ પ્રકારની લબ્ધિ, રિદ્ધિ, સિદ્ધિ અને સમૃદ્ધિ મળે છે તેવા લબ્ધિ તણા ભંડાર ગૌતમપ્રભુને મૌરી નમરકાર હજે.