________________
१०९ (૫૨) શ્રી વર્ધમાન પ્રભુના શુભ-નામ રૂપી દોરામાં તેના શુદ્ધ, નિર્મળ ગુણરૂપી ફૂલેને ગૂથી, કીર્તિરૂપ સુગંધથી ભરપૂર પૂજય ઘાસીલાલજી મહારાજ સાહેબે બનાવેલ આ સ્તુતિરૂપ સુંદર માળાને જે ભવી કંઠમાં ધારણ કરશે તેને ત્રણ લેકની દ્રવ્ય અને ભાવલક્ષ્મી આપમેળે આવીને વરશે. ઇતિ શ્રી જૈનાચાર્ય જેનધન દિવાકર પૂજય શ્રી ધારીલાલજી મહારાજ વિરચિત શ્રી વર્ધમાનભક્તામર સ્તોત્રને ગુજરાતી ભાષાનુવાદ
સંપૂર્ણ