________________
સૌજન્યસાગર, ગૂઢવિદ્યાનુરાગી, ધર્માંરાધનતપુર, મૃદુભાષી, કાય*શીલ, વાત્સલ્યમતિ'
સ્વ. સેઠશ્રી ચીમનલાલ પેઢલાલ (રાસક) આપશ્રીની મંત્રતતંત્રશાસ્ત્રમાં ભ્રૂણી અભિરુચિ હતી અને રાજરાજેશ્વરી ભગવતી શ્રીમહાત્રિપુરસુ ંદરીની ખારાધનામાં આપને ઊંડે ઊંડે ગાઢ અભિરુચિ પણ હતી. આપની એ ભાવનાની પરિપૂતિ માટે આપની વાત્સલ્યસ્મૃતિથી આકર્ષાઈ આ ગ્રંથ આપના કર્મળમાં સાદર સપ્રેમ સમપ ણુ કરીએ છીએ.
અમે છીએ આપના ચરણાામ્રક
વિક્રમકુમાર ચીમનલાલ
ઉમેશકુમાર ચીમનલાલ
મહાલક્ષ્મી અનુભાઈ
ભારતી દિલીપભાઈ
સમખભાઈ ચીમનલાલ
હેમતકુમાર ચીમનલાલ
ગૌતમકુમાર ચીમનલાલ