________________
૩૮ ]
શ્રી જિનેન્દ્ર સ્તવનાદિ કાવ્યસંદેહ–બીજો ભાગ ઊંડા કાં ન આલોચિયા, જિ.
સગપણ કરતાં સ્વામી! હે; પાણી પી ઘર પૂછવું, જિ.
કાંઈ ન આવે તે કામ છે. કા. ૩ એલંભે આવે નહીં, જિ
રાજુલ ઘર ભરતાર હો; વાલિમ વંદન મન કરી, જિ.
જઈ ચડી ગઢ ગિરનાર છે. કા. ૪ શિવપુર ગઈ સંજમ ધરી, જિ
અનુપમ સુખરસ પીધ હે; જીવણ જિન સ્તવના થકી, જિ.
સમતિ ઉજ્જવલ કીધ હે. કા. ૫ (૨૩) શ્રી પાર્શ્વનાથ જિન સ્તવન
(મેહ મહીપતિ મહેલ મેં બેઠે) મનમેહન મેરે પ્રાણથી પ્યારે, પાસજી પરમ નિધાન લલના; પૂરવ પુણ્ય દરિશન પાયે, આયે અબ જસ વાન,
બલિહારી જાઉ જિણંદની હે. ૧ વામાનંદન પાપનિકંદન, અશ્વસેન કુલચંદ, લલના; જાકી મૂરતિ સૂરતિ દેખી, માહ્યા સુરનરવંદ. બલિ- ૨ તીન ભુવન કે આપ હૈ ઠાકુર, ચાકર હૈ સબ લેક, લલના; નીલવરણ તનુ આપ બિરાજે, છાજે ગતભય શેક. બલિ૦ ૩ કમઠાસુરકે મદ પ્રભુ ગાળે, ટાળે કેપ કે કટ, લલનાર અતિ અધિકાઈ આપકી દીસે,
નિજ કર્મ શિરે દીની મેટ. બલિ૦ ૪