________________
૪૧૮ ]
શ્રી જિનેન્દ્ર સ્તવનાદિ કાવ્યસંદેહ-બીજો ભાગ ગત ભવથી માંડીને જુગતે, નિજ અધિકાર તે દાખ્યો રે; કo ચંદ નરેસર આગળ સઘળ, કેવલીએ તે ભાગે રે. ક. ૧૦ મુનિવચને તે ચરિત સુણીને, એલાપક તે હેલા રે,
સુણજે ભવિ પ્રાણી; નિજ વિરતંત:સુણુને પાયે, જાતિસ્મરણ તે વેળા રે. સુ. ૧૧ તર, શિખરથી તે દ. ઊતરિ, પશ્ચાત્તાપ કરંત રે; સુo આવી:મુનિને પાયે લાગ્યો, દિલમાં દુઃખ ધરત રે. સુ. ૧૨ શિર નામીને નિજ ભાષાએ, તે અપરાધ ખમાવે રેસુ. ઉદય કહે પતેરમી ઢાળ, પશ્ચાત્તાપે અધ ભાવે રે. સુo ૧૩
ઢાળ છત્તરમી
દોહા દેખી તે ઓલાવડે, ચંદ નરેસર તામ; મુનિ પતિને મનમોદશું, પૂછે કરી પ્રણામ. કહે કરુણાનિધિ કેવળી, મુજ મન છે સંદેહ, પંખી એ તુમ પાઉલે, ભૂમિ વિલેલે દેહ. ઊંચ સ્વરે કુરુલાઈને, શું ભાખે છે એહ; મુજ મન સંશય ટાળવા, કહો વિવરીને તેહ. કારણ એ પંખી તણું, મનશું આણ પ્રેમ; સુણ પ સમજાવું તુને, મુનિવર ભાખે એમ (જુઓ જુઓ, કરમે શું કીધું રે–એ દેશી)
અવનીપતિને, ભાખે ઈમ અણગાર રે, સુણ રાજેસર, એહ તણે અધિકાર રે;
સિંહથી માંડીને, પાંચ ભવનો સ્વરૂપ રે,
1. ભાખે ભાખ્યો, કેવળીએ અનૂપ રે. સુ. ૧ ૧ સિંચાણ ૨ અવાજ કરીને.