SearchBrowseAboutContactDonate
Page Preview
Page 435
Loading...
Download File
Download File
Page Text
________________ ૪૦૪ ] શ્રી જિનેન્દ્ર સ્તવનાદિ કાવ્યસંદેહ–બીજો ભાગ એ બેને મેહ વળી રે, જગમાં સધળા છવ; ધo ભાવઠ બહુલી ભગવે રે, આ પદ પામે અતીવ. ધ. ૧૬ શેઠ મરીને ઊપને રે, ગહ પણે તેણે ઠાર; ધo ધન ઉપર મોહે કરી રે, રહે તે નિરધાર. ધ. ૧૭ ઉદયરતન કહે સાંભળો રે, અગણતેરમી ઢાળ; ધટ લેભ થકી મન વાળીને રે, ધર્મે જે ઉજમાલ. ધ ૧૮ ઢાળ સીત્તેરમી દેહા-સેરી સુત હવે ચિંતે સેય, પુણ્યહીન મેં પાપીયે; કામ જે ન કરે કેય, અકારજ મેં આચર્યું. હા ! મેં હણિયે તાત, ધીઠ થઈ ધન કારણે વિણઠી સઘળી વાત, પદમા પણ પામે નહિ. આરતિ કરે અપાર, વિલ થઈ તે વળી વળી; હા! હા! સરજણહાર! એ શી બુદ્ધિ આવી મને. ફળ ઉપર કપિ ફાળ, દેતાં ભૂલે જિમ દુઃખ ધરે; તિમ સુરપ્રિય તેણે કાળ, શેચે ચિત્તમાંહી સહી. (રાગ ધનાશ્રી મેવાડ. શ્રી શ્રેયાંસ કૃપા કરે-એ દેશી.) જરે જોજે રે લોભને, લેભે લક્ષણ જાય; અનરથ મોટા રે ઊપજે, તેહ થકી જગમાંય. જે ? લેભની લીલા કરી, સગપણ નાસે રે દૂર; મુનિવર પણ મન મેલાં કરે, પાપી લેભને પૂર. જોરે ૨ જગમાં લભ એ જાલમી, ધર્મમાં ઘાલે રે ધૂળ; હેતની હાણી કરે વળી, સર્વ વિનાશનું મૂળ. જોરે ૩ ૧ લક્ષ્મી
SR No.032141
Book TitleJinendra Stavanadi Kavya Sandoh Part 02
Original Sutra AuthorN/A
AuthorPrachin Maha Purush
PublisherVijaydansuri Jain Granthmala
Publication Year1957
Total Pages456
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy