________________
૩૯૨ ]
શ્રી જિતેન્દ્ર સ્તવનાદિ કાવ્યસંહ-ખીજો ભાગ
તેસઠમી ઢાળ મેં ખેાલી, કેદારે કહેજો મન ખેાલી; ઉયરતન કહે ઊલટ આણી, જિનપૂજા આપે શિવરાણી, ૧૬ ઢાળ ચેાસમી દાહા
આયુ પુરી અનુક્રમે, કાળ કરી કુંભાર; કુંભપુરે રાજા થયેા, શ્રીધર નામે ઉદાર. શ્રીદેવી પટરાગિની, રૂપે રભ સમાન; રાજ્ય લીલા સુખ ભાગવે, તે સાથે રાજાન. જલપૂજા અનુમેાદીતે, પામ્યા રાજ્ય અનૂપ; સેવા સારે જેતુની, મેટા મંડળ ભૂપ. (નાણુ નમે। પદ સાતમે–એ દેશી.) જોજો જળપૂજા થકી, સેામિસરી તે નાર, મહારાજ; આયુ પૂરૂ ભાગવી, ભપુરે અવતાર, મહારાજ. જો ૧ રાણી શ્રીધર રાયતી, શ્રીદેવી છે જેહ; મ તેહની કૂખે ઊપતી, કાળ કરીને તેહ. મ જો૦ ૨ અનુક્રમે દાહલેા ઊપને, શ્રીદેવીને એમ; મ
જળકળશે જિન દેવને, હણ કરુ` ધરી પ્રેમ. મ જો૦ ૩ કુંદન કુંભ નીરે ભરી, શ્રીદેવી ગુણખાણી; મ ન્હવણુ કરી જિનરાજને, પ્રણમે જોડી પાણ્િ. મo જો૦ ૪ પૂરણ માસે પુણ્યથી, પ્રસવી પુત્રી જામ; મ૦
અવનીપતિ ઉત્સવ કરી, કુંભશ્રી ધર્યું નામ. મ૦ જો૦ ૫ જિમ જળે સિંચી ઝેર, વાધે નાગરવેલ; મ જોરશું, તિમ વાધે તે કુઅરી, ગજગતિ ચાલે ગેલ. મ॰ જો ૬ ઇંદ્રાણી શી ઊપની, મેાહનવેલ સમાન; ૨૦
નરનારી મન મેાહતી, નિર્મળ રૂપ
નિધાન, મ૦ ૦૭
ખાલપા દૂર ગયેા, રૂપે રતિ રાણી થકી,
પ્રસયુ યૌવન સાહે અધિક
૧
પૂર; મ॰ સનૂર. મ૦ જો૦ ૮