________________
વિભાગ અગિયારમા : અષ્ટપ્રકારી પૂજાતા રાસ
ચંડ; ૨૦
ભુજંડ, રા૦ સાં૦ ૨૦ પુરલેાક; રા૦
દેવપ્રભાવે દામને, ઉરગ થયા મહા હાથથી હેઠે। પડે નહિ, વીંટી રહ્યો તવ તે ખુંખારવ કરે, તે સાંભળી સ્વજન આદિ આવી મળ્યા, નર નારીના થાક. રા૦ સાં૦ ૨૧ સા લાજી મનશું ધણું, લેાક જુએ સહુ ખ્યાલ; રા અનેક ઉપાય કર્યો તિહાં, કર નવિ છેડે વ્યાલ. રા૦ સાં૦ ૨૨ શાકત્ર તેહની શુદ્ધ શ્રાવિકા, નિશ્ચલ સમકિત જાસ; રા૦
નહિ મદ મત્સર જેહને, નામે જિનમતિ ખાસ. રા૦ સાં૦ ૨૩ ત્રિકાલ પૂજા તે કરે, પડિકમણુ દાય વાર; રા૦ મિથ્યાત્વીના મંડલમાં, જિનધી સા નાર. ૫૦ સાં૦ ૨૪ તેણે દીઠી લીલાવતી, કરતી વિવિધ વિલાપ; રા૦ નવકાર મંત્ર સંભારીને, અનુકંપા ધરી આપ. ૨૦ સાં૦ ૨૫ નિજ હાથે જમ તે ગ્રહે, સાપ ટળી તતકાળ; રા તેના સત્ત્વ પ્રભાવથી, થઈ સુંદર ફૂલમાળ, રા૦ સાં૦ ૨૬ તે દેખી સહુ જન કહે, ધન્ય ધન્ય તુજ અવતાર; ૧૦ નિર્મળ શીલવતી સતી, પ્રશસે નરનાર. રા સાં૦ ૨૭ જિનમતિના જસ વિસ્તર્યાં, લેાક ગયા નિજ ગેહ; રા૦
ઉદયતન કહે સાંભળેા, ઢાળ સાડત્રીસમી એહ. રા૦ સાં૦ ૨૮
ઢાળ આડત્રીસમી ઢાહા
સાધુ દોય કે તિણે સમે, એષણિક લેવા આહાર; અનુક્રમે આવ્યા વિચરતા, લીલાવતી ધરદ્રાર. મન હરખે લીલાવતી, દેખી મુનિવર દાય; સપરિવારશું સાધુને, વિનયશું વંદે સાય. ધર્મલાભ દેઈ કહે, વૃદ્ધ મુનિ તિણી વાર; સાંભલ તું લીલાવતી, ધર્મ તા અધિકાર.
૨૨
[ ૩૩૭