________________
વિભાગ અગિયાર : અષ્ટપ્રકારી પૂજાને રાસ
[ ૩૧૯ સુણુ રાજન સૂડી કહે રે, જુઓ વિચારી રાજ રે; રા કાયા કરી અલખામણું રે, શ્રીદેવીને કાજ રે. રાત્રે ૧૦ એ દૃષ્ટાંત જોતાં થકાં રે, સૂડાને યે દોષ રે; રાત્રે વયણ સુણ સૂડી તણું રે પામે પરમ સંતોષ રે. રા૦ ૧૧ એ સંબંધ સાચે સહી રે, જેહ કહ્યો તુમ આજ રે; રાત્રે મુખે માગે તે આપું હવે રે, કહે તે કરૂં કાજ રે. રાત્રે ૧૨ ભાગ્યે જે આપે મુને રે, સૂડી કહે સુણ સ્વામ રે; રાત્રે શુકને છોડે જીવતે રે, નથી બીજું મુજ કામ રે. રા૦ ૧૩ રાજા પ્રતિ રાણું ભણે રે, આપ એને કંત રે; રાત્રે ભજન આપે ભાવતાં રે, નિત્ય પ્રત્યે ગુણવંત રે. ર૦ ૧૪ બંધનથી શુક છોડીને રે, રંગે કહે રાજાન રે; રાહ જિહાં મન માને આપણું રે, તિહાં વિચરે વન ઉદ્યાન રે. રા. ૧૫ તંદુલ દ્રોણના માપથી રે, રક્ષકને કહે રાય રે; રાત્રે એ શકયુગલને આપજે રે, ક્ષેત્ર થકી ઉચ્છહિ રે. રાત્રે ૧૬ પ્રસાદ પામી ભૂપને રે, તે શુક યુગ્મ અવિલંબ રે; રાત્ર અંબર પંથે ઊડીને રે, આવ્યા જિહાં નિજ અંબ રે. રાત્રે ૧૭ સુખે સમાધે તે રહે રે, સુણ હરિચંદ્ર ભૂપાલ રે; રાત્રે ઉયરતન કહે સાંભળો રે, એ કહી ત્રીસમી ઢાળ રે. રાત્રે ૧૮
પંખિણું મહાસુખ પામી, તુમે શ્રોતા સુણે ઉજમાલ રે; પં. આગલ કહું વાત રસાલ રે.પં. ૧૯
ઢાળ એકત્રીસમી
દાહા પૂરણ દિવસે પિપટીપ્રસવ્યાં ઈંડાં દેય માળે મનમેદે કરી, સેવે તેને સાય. તેહની શકયે તિણ સમે, તે આંબે સુવિવેક; નિજ નીડે મન રંગશું, પ્રસવ્યું ઈડું એક.
એક દિન અલગી તે ગઈ, કિરી ચૂણને કામ; વસે વડી મૂડી હવે, તે ઈડું હવે તા.