________________
વિભાગ અગિયારમેઃ અષ્ટપ્રકારી પૂજાને રાસ [ ૩૧૭
અવનીપતિ આદેશથી, આવ્યા વૈદ્ય અપાર; મંત્રવાદી મળ્યા ઘણું, અનેક કાર્યો ઉપચાર. રાત્રે ૧૦ તો પણ નવલી ચેતના, સચિવ કહે સુણો રાય; મૂઉં મડું જ નહિ, જો કીજે કેડિ ઉપાય. રાત્રે ૧૧ ધીરજ મન સાથે ધરે, રેયાં ન મલે રાજ; . નૃપ કહે મેં માર સહી, રાણું સાથે આજ. શo ૧૨ પાય લાગીને વીનવે, પુરના લેક પ્રધાન; સ્વામી! એ જુગતું નથી, વળતું કહે રાજાન. રા૦ ૧૩. ખિણ વિરહ ન શકું ખમી, પ્રેમ તણે એક પંથ; ચંદન કાષ્ઠ ભરાવીને, હવે રાજા શ્રીકાંત. ર૦ ૧૪
સાગવાન લેવા ચલે, શ્રીદેવીને સાથ; આવ્યો તૂરના નાદશું, સમશાને ભૂનાથ. રા૦ ૧૫. પુરવાસી આવ્યા તિહાંનરનારી વૃંદ; ધાહ મેલે ઊંચે સ્વરે, કરતા મહા આજંદ. રા. ૧૬ દૂર અને રૂદન તણો, ઊઠો નાદ અખંડ, ભૂમંડલ ગણગણે, પસર્યો સધલે પ્રચંડ. રાત્રે ૧૭ ચંદન કાષ્ઠ તણું ચિતા, વિરાવીને વેગ; નરપતિ આરહે જિસે, નારી સાથે નેગ. રાત્રે ૧૮ અંગ તણે આળસ તજી, સુણજે શ્રોતા જન્મ; ઢાળ એ ઓગણત્રીસમી, કહે કવિ ઉદયરતન્ન. રાત્રે ૧૦:
ઢાળ ત્રીસમી
દેહા તિણ અવસરે તે તાપસી, રુદન કરતી ત્યાં; આવી તે ઉતાવલી, પ્રેમવને નૃપ જ્યહિ. આવીને તે ઈમ ભણે, ધીરજ ધરે નરનાથ; વસુધાપતિ વળતું કહે, મુજ જીવિત પ્રિય સાથ. ૧ સહ મૃત્યુ.