________________
૨૫૬ ]
શ્રી જિતેન્દ્ર સ્તવનાદિ કાવ્યસદાહ–બીજો ભાગ
जिल्हा कोटिमिता च पाटवयुता, स्यान्मे धरित्रीतले । नो शक्तोऽस्मि तथाऽपि वर्णितुमलं तीर्थेश - पूजाफलम् ॥१॥ સુર, અસુરપતિ સારીખા રે લા, મેટા યતિ મહાનુભાવ રે; ૨૦ સમરથ નહિ કહેવા સહી રે લેા, પૂજાનેા પ્રભાવ રે. રા૦ પૂર્વ રર જિનનાં ભવન જે કરે રે લેા, ભરાવે શ્રી જિનબિંબ રે; ૨૦ જિનપૂજાથી પ્રાણી લહે રે લેા, ઉત્તમ ફળ અવિલંબ રૂ. રા૦ પૂ૦ ૨૩ શ્રાવક સાચા તે કહ્યા રે લેા, જેહને પૂજાશું પ્રીતિ રે; રા
દ્રવ્ય, ભાવે પૂજિયે રે લે!, એહ જ ઉત્તમ રીતિ રૂ. રા૦ પૂ૦ ૨૪ હરિચંદ્ર નૃપને હવે રે લેા, પૂજાશુ થયા પ્રેમ રે; ૨૫૦ પરગટ પાંચમી ઢાળમાં રે લે, ઉયરતન કહે એમ રે. ૫૦ પૂર્વ ૨૫
ઢાળ ટી
ઢાહા
ભૂપતિ વળતું મ ભણે, ભાખા જિન જગભાણુ;
પૂર્વે જિન પૂજ્યાથકી, કાણ પામ્યા કલ્યાણુ. ૧ અષ્ટપ્રકારી ઉપરે, અષ્ટ અચ્છે દૃષ્ટાંત; કહે કરુણાનિધિ કેવળી, સાંભળ નૃપ ! થઇ શાંત. ૨ ગધ પૂજાના ગેલશું, ગુણુ સાંભળ રાજેંદ ! સુંદર રૂપ સુંદર તનું, પામે પરમાણુ’૬. ૩ જિમ જયસૂર તે શુભમતિ, ગધપૂજા પરમાણુ; ત્રીજે ભવ ભવજલ તરી, પામ્યા પદ્મ નિરવાણુ. ૪ उक्तं च अष्टप्रकारिपूजाचरित्रे
अंगं गंधं सुगंधं, वण्णं रूवं सुहं व सोहगं । पावेs परमपपिहु, पुरिसो जिणगंधपूयाए ॥४२॥ जह जयसूरेणं जाया, सहिएणं तहय जम्मंमि । संपत्तं निव्वाणं, जिणंदवरगंधपूया ॥४३॥
પહેલી પૂભ ઉપરે, સુષુ તેને સંબંધ; જીગતે જંપે કૈવલી, સાંભળ નૃપ હરિચંદ! ૫