________________
વિભાગ નવ : સઝાય સંગ્રહ
[ ૨૦૯ પરનારી નવિ પરિહરી, વિધવા, વેશ્યા ને બાલી, પશુપડાદિક પામીને, ટેવે મૂક્યાં ને ટાળી.
તે મુજ ૨૧ વિષય વિડમ્બનથી વળી, પતિથિ ન પાળી; પરસ્ત્રીના પ્રસંગથી, • કીધી અક્કલ મેં કાળી.
તે મુજ૨૨ સહવાસીથી નવિ ઓસર્યા, કામચેષ્ટાથી પાછે; લુખ્ય થયે લખ લાલચે, મૂરખ મનમા છે.
તે મુજ૦ ૨૩ નારીએ કુળ ઊંચ નીચની, મિથુન ઉન્માદ, કીધા લીધા કુલેશ્યથી, કૂડા કામણ સવાદ.
તે મુજ૦ ૨૪ ભે ચિત્ત લગાવીને, કૂડાં કામણ કીધાં જન્મપત્રિકાદિક કરી, ધન ધૂતીને લીધાં.
તે મુજ ૨૫ વ્યાજ ને સદા વસ્તુના, કેય વિકેય ધાન; કુરતા માયા બહુ કરી, ન રહી નિર્મળ સાન.
તે મુજ૦ ૨૬ હાટ હવેલી આરામ મેં, કરતાં આરંભ કીધાં ત્રસ, થાવર હણિયા તહા, પાણુ અણગળ પીધાં.
તે મુજ૦ ર૭ રયણભેજન મેં કરી, દૂષણ નવિ ગણિયાં, લાલચ લભ વશ કરી, સાચાં વયણ ન ભણિયાં.
તે મુજ ૨૮
૧૪