________________
વિભાગ નવ : સજઝાય સંગ્રહ
[ ૧૯૯ એ એ ભવા તથવિ, હરિ પઈહરિણે વિકેવિ દધ્વજિણ દેવાસુર મણુએહિં, પૂઈ જઈ પુનપમ્ભારા. ૧૫ સિરિ સંતિ, કુંથ, અર જિણ, તસ્મિભ તિવિ જીવ જિણ ચક્કી, હરિ પઢમ ચરમ જિણવર, દુસરીરા એક જીવસ્ય. ૧૬ તન્હા સરીર સદ્દી, જીવાણુણ સી સી જણણીએ; એગાવનું પિયરે, તિસરિસિલાગ પુરિસાણું. ૧૭ હરિનવાં પઈહરિ નવ, ચક્કી દુર્ગ વીસ વિરહિયા સવે; જિણચકી બલદેવા, મહરિસિણે નિશ્ચમભિવળે. ૧૮ સિરિ વિજય પહસૂરિ, જે સુતવસી રયણા વિજ્ય કઈ તસેવાઓસ લેસા, લિહિયાઓ કાવિ ગાહાએ. ૧૯ ધન્ના તે સમ્પરિસા, ક્યકિચ્ચા તે સલાહણિજાવિક જે જિણ ચક્કી બલાણું, ઝાણું ઝાયંતિ પચૂસે. ૨૦ તેસિં સુરત સુરમણી, સુરસારહિ કામકુંભ સંપુને; ગેહાંગણિ સુરવલ્લી, જેસિ એએસિં સયા સરણું. ૨૧ ઈગ્લેસિ સઝાએ, સુઝાઓ માણુવિજય વિબુહેણું; જે પઢઈ ગુણઈ, સુણેઈ ય, લહઈ સે સાસય સુખં. ૨૨
૩. શ્રી ધના- શાલિભદ્રની સક્ઝાયા
| (સુન સિદ્ધારથ ભૂપને રે) મહીમંડળમાં વિચરતા રે, રાજગૃહી ઉદ્યાન, શાલિભદ્રશું પરિવર્યા રે, સમવસર્યા વર્ધમાન છેઃ શાલિભદ્ર ગાઈએ, કરતાં ઋષિ ગુણગાન રે,
- આનન્દ પાઈએ. ૧