________________
૫૦
શ્રી જિનેન્દ્ર સ્તવનાદિ
હે.
હવે પ્રભુ મુજ ભણી તું ત્રિભુવન ધણી,
દાસ અરદાસ સુણી સામું જોવે આપ પદ આપતાં આપદા કાપતાં,
તારે અંશ ઓછું ન હોવે. વી. ૬ ગુરુગુણે રાજતા અધિક દિવાજતા,
છાજતા જેહ કલિકાલ માંહે, શ્રી ખિમાવિન્ય પય સેવા નિત્યમેવ લહી,
- પામીયે શમરસ સંજસ ત્યાહ. વી. ૭
– ક લ શ – જિન ભગતિ જાણી ગુણખાણ, હરખ આણી જે ગાવશે, સિદ્ધિ રિદ્ધિ સુલદ્ધિ લીલા, તેહ જગ જસ પાવશે. ૧ તપગચ્છ તિલક સમાન સેહે, સત્યવિજય ગુરૂ ગુણની; તસ સસ સહે કપુરવિર્ય, કપુર પરે જગ જસ ભલે. ૨ તસ ચરણ સેવી નિત્યમેવી, ખિમાવિજય ગુરૂ રાજી; શ્રી નારંગ પાસ પસાય ગાતાં, જસ મહિમા જગ છાજીયેા. ૩ સંજમભેદે૧૭ સંવત જાણું, પ્રવચન આંકજ જાણીયે, ધરમભેદ જુગતે જેડી, વરસ (૧૭૮૪) સંખ્યા વખાણીયે. ૪. અલ્પમતિ યથાશક્તિ, રહી પાટણ રચી જિન સ્તુતિ, ભાકવા વદી પાંચમ દિને, ગુરૂવારે હુઈ પ્રાપતિ. ૫