________________
શ્રી જિતેન્દ્ર સ્તવનાદિ કાવ્ય સાહ.
હુ ભવે' ૨ લાલ, રાજુલે અભિગ્રહ લીધે ૨-સા॰
૪૮
“અવર ન ઈચ્છું
પ્રભુ પાસે વ્રત આદરી રે લાલ,
પામી અવિચળ રિદ્ધ રે-સા॰ નેમિ॰ ૮
ગિરનાર ગિરિવર ઉપ૨ ૨ે લાલ,
શ્રી ગુરૂ
ત્રણ કલ્યાણક જોય રેસા ખિમાવિજય તણેા રે લાલ,
જસ જગ અધિકા હાય રે સૈા નેમિ ૯ (૨૩) શ્રી પાર્શ્વનાથ જિન સ્તવન, ( શ્રી અરજિન ભવજળના તાર્—એ દેશી.)
પાસ જિનેસર પુન્યે મલીયા, સ્હેજે સુરતર્ ક્લીયો રે; પ્રભુ પુરીસાદાણી, અનંત ગુણમણિખાણી, પ્રભુ પુરીસાદાણી, ધન્ય દિવસ મુજ આજથી વલીયા, જિનશાસનમાં ભલીયા રે. પ્ર૦ ૧ સમય્ય સંકટ સહુનાં ચરે, સાચા વાંછિત પૂરે રે; પ્રશ્ન પ્રભુ પદ પામી જે રહે દૂ, તે તે પરભવ ઝૂરે ૨. પ્ર૦ ૨
=
કષ્ટ કરતા કમઠને વારી, નાગને થયા ઉપગારી રે; પ્ર॰ અંત સમય પાંચ પદ દાતારી, તિંણે હુએ સુર અવતારી રે. પ્ર૦ ૩ છાંડી ભાગ સંજોગ અસાર, દરે મહાવ્રતભાર રે; પ્રશ્ન કમઠ કાપે મૂકે જળધાર, ધ્યાનથી ન ચલ્યા લગાર રે. પ્ર૦ ૪ ઘાતી કર્મ તણે! કરી નાશ, કેવળ લહી ઉલ્લાસ રે; પ્ર૦ અણુ હુંતે કાડી એક પાસે, દેવ કરે અરદાસ રે. પ્ર૦ ૫ આઠ મહા પ્રાતિહા બિરાજે, ઉપમા અવર ન છાજે રે; પ્ર૦ પાંત્રીશ ગુણુ વાણીયે ગાજે, વિના સંશય ભાંજે રે. પ્રશ્ન દ્