________________
૩૦
શ્રી જિતેન્દ્ર સ્તવનાદિ કાવ્ય સનાહ.
તુજ ગુણુ નિરમલ ગંગ તરંગમે રે, માહ્વો મુજ મન ખાલ મરાલરે; ત્રિભુવન મેાદ્યો તુજ મહિમા કરીરે, સાચે મેાહન તુંહી મયાલ રે. સાં૦ ૨ મહેર કરી જે સ્વામી મા ભણારે, દીજે સમકિત રયણુ સહેજ રે; જો દીયે સાહિબ મુજ સહેજથી રે, તેા નિત્ય દીપે સેવક તેજરે. સ૦ ૩ ભકત-ત્સલ જગબાંધવ તુહિ તું રે, તું જગજીવન તું ગુણગેહરે; જો હિત વડેશ્યા અમશું આપણા રે, તે નિરવહેચ્યા ધમ સનેહરે. સાં૦ ૪ શ્રી મુનિસુવ્રત જિનશુ નેહા રે, તે તે શશિ જિમ સિંધુ ઉલ્લાસરે; ફેસર જંપે સ્વામી માહરા હૈ, દરશન દેષ્ઠ પૂરો આરારે. સાં પ (૨૧) શ્રી નમિનાથ જિન સ્તવન,
( પંડતીયા હા તું જોયને જોશ કે અમગુરૂ કયે' આવશેજ-એ દેશી.) જગ નાયક હો સુણુ નમિ જિનરાયકે, તુજ દરસણુ મુજ વાલપુંજી જિમ વાલ્હો હો મેરા મન નેહ કૈ, હંસા સરોવર વાલહુંછે. ૧ તુજ મુખડું હો નિરખી શશી જેમકે,હિયડું કુમુદ જયું ઉસેજી; મુજ મીઠડુહો લાગે તુજ વયણકે,સરા અમીરસ જિયાં વસેજી. ૨ અતિ સુંદર હો નિરખી તુજ નયણકે, પંકજ જળમાં તપ કરેજી; ; વલી ખજન હો ગયા ગગન માઝારકે, હાર્યા મૃગ વન વન જી. ૩ એણે નયણે હા પ્રભુ તું મુજ જોય કે, હેજ હિયામાં દાખવે! જી; દેઇ દશ ન હૈ। ભવજલનધિ તારકે, સુપ્રસન્ન મુજ સાહિબ હુવાજી. ૪ તુજ ચરણે હો નમતાં નિત્ય સેવકે, મનહ મનેરથ સિવ ફ્લેજી; સમરતાં હો તુજ નામ સુમત્ર કે, સંકટ સવ ૢ ટળેજી. પ સુખદાયક હો સુષુ નમિ જિનરાયકે, મહેર કરે તે મા ભણીજી; ભલી ભગતે હો કહે કેસર એમકે, આશ પૂરા પ્રભુ મુજ ધણીજી. ૬