________________
શ્રી જિનેન્દ્ર સ્તવનાદિ કાવ્ય સદેહ
કહે કેહી પરે કીજીએજી; હાલ તું વીતરાગ; ભગતે કાંઈ ન જીયેજી, લાલચને શો લાગ. જિ૪ ધ્યાતા દાતા ધન તણેજી, ત્રાતા તું જિનરાય; કેવલ લક્ષમીવર કરે છે, મેઘવિજય ઉવજઝાય. જિ. ૫
કલશ ઈમ થમ્યા જિનવર સરસ રાગે, ચાવશે જગના ધણું, થિર રાજ આપે, જાસ જાપે, આપ આવે સુરમણિ; સવિ સિદ્ધિ સાધોજિન આરાધે, સ્તવન માળા ગળે ધરી, બહુ પુન્ય જેગે સુખ સંજોગે, પરમ પદવી આદરી. તપગચ્છ રાજે તેજ તાજે, શ્રી વિજયપ્રભ ગણધરૂ, તસ પટ્ટધારી વિજયકારી, વિજયરત્ન ધુરંધરૂ; કવિરાજ રાજે સુગુણ ગાજે, કૃપાવજય જયંકર; તસ શિષ્ય ગાવે ભગતિ ભાવે, મેઘ વાચક જિનવરૂ. ૨