________________
૫૮
મા જિનેન્દ્ર સ્તવનાદિ કાવ્ય સંદોહ
શીયલે આવે સંપદાજી, નાવે દારિદ્ર દુઃખ; શીયલ સબલ શંબલ થકીજી, ભાંજે ભાવઠ ભૂખ, સુણો ૨૬ નાણું સોનેયાતણું, ખાણું દૂર કપૂર, આણું વહાલી વહુતણુંજી, શીલે સુખ ભરપૂર. સુણો ૨૭ સેવન ભાજન ભેજનેજી, યૌવન સુગંધારે શાલ; શાક પાક શુચિ સુખડીજી, ઘલ ઘલ ઘીની નાળ. સુ. ૨૮ ઘરઘર ઘેડા હાથીયાજી, ઘર ઘર ઘર રંગ; શીયલે મંગલ માલિકાજી, જલ થલ જંગલ જંગ. સુણે ૨૯ મેટા મંદિર માલીયાજી, બેઠા બંધવ જેડ જય જયકાર કરે સહજી, ધણ કણ કંચન કોડ સુણ ૩૦ શીયલે ભાગી શિરેજી, શ્રી વિજય દેવસૂરદ તપગચ્છ રાય પ્રશંસીજી, કમલવિજય યોગીંદ સુણ ૩૧ એહ બત્રીસી શીલતણીજી, સુણ સેવે જેહ શીલ, ગુણુવિજય વાચક ભણે છે, તે લહેશે નિત્ય લીલ. સુણે ૩૨
રાજીમતીની સજઝાય. પ્રણમી સદગુરૂ પાય, ગાઈશું રાજીમતી સતીજી; જિણો શીલ અખંડ, પ્રતિબળે દેવર યતિજી. ૧ નાહ વંદનને હેત, રેવતગિરિ ગઈ કામિનીજી મારગ લૂક્યા છે મેહ, ચિહું દિશિ ચમકે દામિનીજી. ૨ ભીના ૨નડી ચીર, તેહ પસારે ગુફા જિહાંજી; દેવર દેખી દેહ, ચતૂર ચૂકયો કાઉસગ્ય તિહાંજી. ૩ બેલ્યો મુનિવર બેલ, મૃગનયણી દેખી કરી માં ફરક્યાં રાજ, તજ ઉપર પ્રીત મેં ધરી છે ?